સતેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતેજ

વિશેષણ

 • 1

  (વધારે) પ્રકાશયુક્ત કે સળગતું.

 • 2

  ઉત્સાહયુક્ત.

 • 3

  જાગ્રત.

મૂળ

सं.

સુતેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુતેજ

નપુંસક લિંગ

 • 1

  ઘણું કે સારું તેજ કે ઉજાસ.

 • 2

  તેવું (ઘર).

મૂળ

सं. सुतेजस्