સત્તાધિકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તાધિકારી

વિશેષણ

  • 1

    સત્તા અને અધિકારવાળું.

મૂળ

+अधिकारी, अधीश

સત્તાધિકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તાધિકારી

પુંલિંગ

  • 1

    અધિકારી; અમલદાર.