સત્તાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તાવન

વિશેષણ

  • 1

    પચાસ વત્તા સાત.

મૂળ

प्रा. सत्तावण्ण,-न्न(सं. सप्तपम्चाशत्); સર૰ म. ;हिं.

સત્તાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તાવન

પુંલિંગ

  • 1

    સત્તાવનનો આંકડો કે સંખ્યા; '૫૭'.