સત્તાવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્તાવીસ

વિશેષણ

  • 1

    વીસ વત્તા સાત.

પુંલિંગ

  • 1

    સત્તાવીસનો આંકડો કે સંખ્યા; '૨૭'.

મૂળ

प्रा. ( सं. सप्त -विंशति)