ગુજરાતી

માં સંતતિની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંતતિ1સ્તુતિ2

સંતતિ1

સ્ત્રીલિંગ

 • 1

  બાળબચ્ચાં; સંતાન; ઓલાદ.

 • 2

  વિસ્તાર.

 • 3

  પરંપરા.

મૂળ

सं.

ગુજરાતી

માં સંતતિની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંતતિ1સ્તુતિ2

સ્તુતિ2

સ્ત્રીલિંગ

 • 1

  ગુણગાન; તારીફ; વખાણ.

 • 2

  દેવદેવીની સ્તુતિ–પ્રાર્થના.

મૂળ

सं.