ગુજરાતી

માં સતપતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સતપત1સંતપ્ત2સંતૃપ્ત3

સતપત1

સ્ત્રીલિંગ

 • 1

  જંપીને ન બેસાય તે; ચંચળતા.

ગુજરાતી

માં સતપતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સતપત1સંતપ્ત2સંતૃપ્ત3

સંતપ્ત2

વિશેષણ

 • 1

  ખૂબ તપી ગયેલું.

 • 2

  દુઃખી; પીડિત.

 • 3

  ખૂબ ગુસ્સે થયેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં સતપતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સતપત1સંતપ્ત2સંતૃપ્ત3

સંતૃપ્ત3

વિશેષણ

 • 1

  તૃપ્ત; સંતુષ્ટ; ધરાયેલું.

મૂળ

सं.