સ્તંભિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તંભિત

વિશેષણ

  • 1

    થોભાવેલું.

  • 2

    ટેકવેલું.

  • 3

    સ્તબ્ધ.

મૂળ

सं.