સત્યવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્યવ્રત

વિશેષણ

  • 1

    સત્ય બોલવાના વ્રતવાળું; સત્યનિષ્ઠ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ભીષ્મ.