સ્ત્યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ત્યાન

નપુંસક લિંગ

  • 1

    સ્થૂળતા; જાડપણ.

  • 2

    (યોગમાં) પ્રમાદ; ઈંદ્રિયોની જડતા કે અશક્તિ.

મૂળ

सं.