ગુજરાતી

માં સતરની 9 મુખ્ય વ્યાખ્યા છે: સતર1સત્ર2સુતર3સુતરું4સૂતર5સૂત્ર6સેતૂર7સંતરું8સ્તર9

સતર1

સ્ત્રીલિંગ

 • 1

  લીટી; ઓળ; હાર.

મૂળ

अ. सत्त; સર૰ हिं.

ગુજરાતી

માં સતરની 9 મુખ્ય વ્યાખ્યા છે: સતર1સત્ર2સુતર3સુતરું4સૂતર5સૂત્ર6સેતૂર7સંતરું8સ્તર9

સત્ર2

નપુંસક લિંગ

 • 1

  યજ્ઞ શરૂ થઈ પૂરો થાય ત્યાં સુધીનો (૧૩ થી ૧૦૦ દિવસનો) સમય.

 • 2

  યજ્ઞ.

 • 3

  લાંબી રજાઓ વચ્ચેનો શાળાના અભ્યાસનો સમય-ગાળો; ટર્મ'.

 • 4

  સદાવ્રત.

મૂળ

सं.

ગુજરાતી

માં સતરની 9 મુખ્ય વ્યાખ્યા છે: સતર1સત્ર2સુતર3સુતરું4સૂતર5સૂત્ર6સેતૂર7સંતરું8સ્તર9

સુતર3

વિશેષણ

 • 1

  સહેલું; સુગમ; સરળ.

સુતરું4

સૂતર5

નપુંસક લિંગ

 • 1

  રૂ કાંતીને કાઢેલો તાર.

મૂળ

सं. सूत्र

ગુજરાતી

માં સતરની 9 મુખ્ય વ્યાખ્યા છે: સતર1સત્ર2સુતર3સુતરું4સૂતર5સૂત્ર6સેતૂર7સંતરું8સ્તર9

સૂત્ર6

નપુંસક લિંગ

 • 1

  દોરો; તાંતણો.

 • 2

  સૂતર.

 • 3

  નિયમ; વ્યવસ્થા.

 • 4

  પ્રાચીન શાસ્ત્રકારોએ રચેલાં મૂળ સંક્ષિપ્ત વાક્ય કે તેનો ગ્રંથ.

 • 5

  ધ્યેય તરીકે સ્વીકારેલું ટૂંકું વાક્ય.

 • 6

  ગણિતશાસ્ત્ર​
  'ફૉર્મ્યુલા'.

 • 7

  ગણિતશાસ્ત્ર​
  'પ્રોપોઝિશન'.

મૂળ

सं.

ગુજરાતી

માં સતરની 9 મુખ્ય વ્યાખ્યા છે: સતર1સત્ર2સુતર3સુતરું4સૂતર5સૂત્ર6સેતૂર7સંતરું8સ્તર9

સેતૂર7

નપુંસક લિંગ

 • 1

  શેતૂર; એક ઝાડ (જેનાં પાંદડાં પર રેશમના કીડા ઊછરે છે).

 • 2

  તેનું ફળ.

ગુજરાતી

માં સતરની 9 મુખ્ય વ્યાખ્યા છે: સતર1સત્ર2સુતર3સુતરું4સૂતર5સૂત્ર6સેતૂર7સંતરું8સ્તર9

સંતરું8

નપુંસક લિંગ

 • 1

  એક ફળ; એક જાતની નારંગી.

મૂળ

સર૰ हिं. संतरा, म. संत्रा ( पो. सिन्तरा, सिंहली -संग्तिरो)

ગુજરાતી

માં સતરની 9 મુખ્ય વ્યાખ્યા છે: સતર1સત્ર2સુતર3સુતરું4સૂતર5સૂત્ર6સેતૂર7સંતરું8સ્તર9

સ્તર9

પુંલિંગ

 • 1

  થર; પડ.

મૂળ

सं.

ક્રિયાવિશેષણ

 • 1

  સહેલું; સુગમ; સરળ.

મૂળ

सं. सु +तर; સર૰ हिं.

ક્રિયાવિશેષણ

 • 1

  સહેલું; સુગમ; સરળ.

મૂળ

सं. सु +तर; સર૰ हिं.