સૂત્રધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂત્રધાર

પુંલિંગ

  • 1

    નાટકમાં પ્રધાન નટ, જે નાંદી તેમ જ પ્રસ્તાવના ભજવે છે.

  • 2

    સુતાર.