સ્તરવાદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તરવાદળ

નપુંસક લિંગ

  • 1

    પડવાદળ; એક પડ ઉપર બીજું પડ ક્ષિતિજ સમાંતર પાથર્યું હોય તેવાં દેખાતાં વાદળ.