સ્ત્રીદાક્ષિણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ત્રીદાક્ષિણ્ય

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રી તરફ માનભરી વર્તણૂક; 'શિવલરી'.