સ્ત્રીધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ત્રીધર્મ

પુંલિંગ

  • 1

    સ્ત્રીનો ધર્મ–તેનાં ખાસ ગુણલક્ષણ વગેરે કે કર્તવ્યાદિ.

  • 2

    રજોદર્શન.