સેંતલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેંતલો

પુંલિંગ

  • 1

    ઝરડા ઉપાડવાનું બે પાંખિયાંવાળું લાકડું; શેંટલો.

મૂળ

सं. संहति ઉપરથી ?