સત્સંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્સંગી

વિશેષણ

  • 1

    સત્સંગ કરનારું.

સત્સંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્સંગી

પુંલિંગ

  • 1

    સત્સંગ કરનાર.

સત્સંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્સંગી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સ્વામીનારાયણ સંપ્રદાયનો અનુયાયી.