સતાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતાપ

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ.

મૂળ

સર૰ हिं. सिताव; म. सताप

સંતાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંતાપ

પુંલિંગ

  • 1

    ક્લેશ; દુઃખ; ઉદ્વેગ; પ્રશ્ચાત્તાપ.

મૂળ

सं.