સતિસપ્તમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સતિસપ્તમી

સ્ત્રીલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    ક્રિયાપદે બતાવેલી ક્રિયા કઈ પરિસ્થિતિમાં થઈ હતી તે બતાવવા સંસ્કૃતમાં કરાતો કૃદંતનો અને તેના વિશેષ્યનો એક પ્રયોગ.

મૂળ

सं.