સ્તોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્તોમ

પુંલિંગ

  • 1

    સ્તુતિ; સ્તવન.

  • 2

    યજ્ઞ.

  • 3

    સમૂહ.

મૂળ

सं.