ગુજરાતી

માં સ્થળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સ્થળ1સ્થૂળ2

સ્થળ1

નપુંસક લિંગ

  • 1

    જગા; સ્થાન.

  • 2

    જમીન.

મૂળ

सं.

ગુજરાતી

માં સ્થળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સ્થળ1સ્થૂળ2

સ્થૂળ2

વિશેષણ

  • 1

    જાડું; મોટું.

  • 2

    મૂર્ખ; જડ.

  • 3

    સૂક્ષ્મ નહિ તેવું; સામાન્ય ઇંદ્રિયો તેમ જ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવું.

મૂળ

सं.