સ્થાણુખનનન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાણુખનનન્યાય

પુંલિંગ

  • 1

    થાંભલો રોપીને તેને તપાસી જોવા હલાવી જુએ છે તેમ, વસ્તુ કર્યા પછી તેને તપાસી જોવી તે.