સ્થાને ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાને

અવ્યય

 • 1

  -ની જગાએ કે બદલે.

 • 2

  યોગ્ય સ્થાને ('અસ્થાને'થી ઊલટું); બરોબર કે પ્રસ્તુત હોય એમ.

મૂળ

सं.

સ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાન

નપુંસક લિંગ

 • 1

  જગા; ઠેકાણું; સ્થળ.

 • 2

  રહેઠાણ.

 • 3

  પદ; પદવી.

મૂળ

सं.