સ્થાનફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાનફેર

પુંલિંગ

  • 1

    સ્થાનાંતર; અન્ય સ્થળ.

  • 2

    ઠામબદલો; સ્થળની ફેરબદલી; સ્થળફેર.