સેંથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેંથી

પુંલિંગ

  • 1

    માથાના વાળને બે ભાગમાં ઓળતાં વચ્ચે પડતી લીટી (સેંથી પાડવી).

મૂળ

જુઓ સેંથો