ગુજરાતી

માં સથોની 3 મુખ્ય વ્યાખ્યા છે: સથો1સેંથો2સંથો3

સથો1

પુંલિંગ

 • 1

  વહાણ કે આગબોટનું તૂતક.

મૂળ

प्रा. सत्थर ( सं. स्त्रस्तर)=શમ્યા; બિછાનું ઉપરથી? અથવા સર૰ म. संथळ ( सं. सम +तल)=સપાટ જમીન-મેદાન

ગુજરાતી

માં સથોની 3 મુખ્ય વ્યાખ્યા છે: સથો1સેંથો2સંથો3

સેંથો2

પુંલિંગ

 • 1

  સેંથી; માથાના વાળને બે ભાગમાં ઓળતાં વચ્ચે પડતી લીટી.

 • 2

  માથાનું એક ઘરેણું (સેંથો પાડવો).

મૂળ

सं. सीमंतक

ગુજરાતી

માં સથોની 3 મુખ્ય વ્યાખ્યા છે: સથો1સેંથો2સંથો3

સંથો3

પુંલિંગ

 • 1

  સપાટ જગા.

મૂળ

सं. सम +स्थल?