સદ્ભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદ્ભાવ

પુંલિંગ

  • 1

    હોવાપણાનો કે સારાપણાનો ભાવ.

  • 2

    બીજા પર ભાવ કે સ્નેહની લાગણી.

મૂળ

सं.