સદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદય

વિશેષણ

  • 1

    દયાયુક્ત; દયાવાળું.

મૂળ

सं.

સદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદ્ય

અવ્યય

  • 1

    તરત જ.

મૂળ

सं.