સંદર્ભગ્રંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંદર્ભગ્રંથ

પુંલિંગ

  • 1

    અર્થ, આંકડા કે એવી માહિતી મેળવવા માટે ખપનો સંગ્રહગ્રંથ; આકરગ્રંથ; 'બુક ઑફ રેફરન્સ'.