સુંદરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુંદરી

સ્ત્રીલિંગ

  • 1

    સુંદર સ્ત્રી.

  • 2

    એક છંદ; વૈતાલીય.

  • 3

    શરણાઈ જેવું એક વાદ્ય.