ગુજરાતી

માં સદળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સદળ1સદળું2

સદળ1

વિશેષણ

  • 1

    દળવાળું; જાડું.

મૂળ

सं. स +दल; સર૰ म.

ગુજરાતી

માં સદળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સદળ1સદળું2

સદળું2

વિશેષણ

  • 1

    સદળ; દળવાળું; જાડું.

  • 2

    ભારે.