સદાનંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદાનંદ

વિશેષણ

  • 1

    સદા આનંદમાં રહેનારું.

મૂળ

सं.

સદાનંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદાનંદ

પુંલિંગ

  • 1

    પરમાત્મા.

  • 2

    સંગીતનો એક અલંકાર.