સુદામા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુદામા

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણનો એક ગરીબ સહાધ્યાયી ને મિત્ર.

  • 2

    લાક્ષણિક કંગાળ માણસ.

મૂળ

सं.