ગુજરાતી

માં સૂધની 6 મુખ્ય વ્યાખ્યા છે: સૂધ1સૂધું2સંધ3સંધું4સંધે5સંધે6

સૂધ1

સ્ત્રીલિંગ

 • 1

  ભાન.

 • 2

  ભાળ; ખબર.

મૂળ

જુઓ શુદ્ધિ; સર૰ हिं.

ગુજરાતી

માં સૂધની 6 મુખ્ય વ્યાખ્યા છે: સૂધ1સૂધું2સંધ3સંધું4સંધે5સંધે6

સૂધું2

વિશેષણ

 • 1

  પાધરું; સીધું.

 • 2

  સરળ; નિષ્કપટી.

મૂળ

સર૰ हिं. सूधा ( सं. शुद्ध)

ગુજરાતી

માં સૂધની 6 મુખ્ય વ્યાખ્યા છે: સૂધ1સૂધું2સંધ3સંધું4સંધે5સંધે6

સંધ3

પુંલિંગ

 • 1

  + સાંધો.

મૂળ

सं.

ગુજરાતી

માં સૂધની 6 મુખ્ય વ્યાખ્યા છે: સૂધ1સૂધું2સંધ3સંધું4સંધે5સંધે6

સંધું4

વિશેષણ

 • 1

  સઘળું; તમામ.

મૂળ

प्रा. संधिअ ( सं. संहित)

ગુજરાતી

માં સૂધની 6 મુખ્ય વ્યાખ્યા છે: સૂધ1સૂધું2સંધ3સંધું4સંધે5સંધે6

સંધે5

ક્રિયાવિશેષણ

 • 1

  બધે; સર્વત્ર.

ગુજરાતી

માં સૂધની 6 મુખ્ય વ્યાખ્યા છે: સૂધ1સૂધું2સંધ3સંધું4સંધે5સંધે6

સંધે6

પુંલિંગ

 • 1

  સંદેહ.

ક્રિયાવિશેષણ

 • 1

  સઘળું; તમામ.

મૂળ

सं. संदेह; સર૰ म. संधेव