સંધાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંધાની

વિશેષણ

  • 1

    લાગ શોધનાર; વખત જોનાર; ધૂર્ત.

  • 2

    નિશાનબાજ.

સ્ત્રીલિંગ

  • 1

    એક ઔષધિનું નામ.