સંધારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંધારો

પુંલિંગ

 • 1

  વાસણ સાંધનારો; કંસારો.

મૂળ

'સંધ' ઉપરથી

સુધારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુધારો

પુંલિંગ

 • 1

  સુધરવું તે; સારી સ્થિતિ; સારો ફેરફાર.

 • 2

  સંસ્કૃતિ; સભ્યતા.

 • 3

  નવો ચાલ કે રીતભાત.

 • 4

  ઠરાવને સુધારવા માટેનો ઠરાવ; 'ઍમેન્ડમેન્ટ'.