સુધારોવધારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુધારોવધારો

પુંલિંગ

  • 1

    સુધારવું ને વધારવું તે; (જેમ કે, ઠરાવ ઈ૰માં) ઓછુંવત્તું કરાય તે.