સંધિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંધિકા

સ્ત્રીલિંગ

  • 1

    ક્ષિતિજ.

  • 2

    દિવસ અને રાતના સંધિકાળનો સમય.

મૂળ

सं.