ગુજરાતી

માં સુધીની 3 મુખ્ય વ્યાખ્યા છે: સંધી1સુધી2સુધી3

સંધી1

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી સિંધી; સિંધનું; -ને લગતું.

 • 2

  સિંધનો રહેવાસી.

સ્ત્રીલિંગ

 • 1

  સિંધી ભાષા.

ગુજરાતી

માં સુધીની 3 મુખ્ય વ્યાખ્યા છે: સંધી1સુધી2સુધી3

સુધી2

ક્રિયાવિશેષણ

 • 1

  લગી; પર્યંત.

મૂળ

सं. सावधि

ગુજરાતી

માં સુધીની 3 મુખ્ય વ્યાખ્યા છે: સંધી1સુધી2સુધી3

સુધી3

વિશેષણ

 • 1

  બુદ્ધિમાન; પંડિત.

પુંલિંગ

 • 1

  બુદ્ધિમાન; પંડિત.

મૂળ

सं.