સૅન્ક્ચ્યૂઅરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૅન્ક્ચ્યૂઅરી

નપુંસક લિંગ

  • 1

    અભયારણ્ય; પશુપક્ષીઓ નિર્ભય રીતે ફરી શકે તેવો આરક્ષિત વિસ્તાર.

મૂળ

इं.