સૂનકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂનકાર

પુંલિંગ

  • 1

    શૂનકાર; ઉજ્જડપણું; નીરવતા.

  • 2

    (ચિત્તની) શૂન્ય સ્થિતિ.