સૅન્ડવિચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૅન્ડવિચ

સ્ત્રીલિંગ

  • 1

    બે બ્રેડની વચ્ચે ટમેટાં, કાકડી, બટાટા, ડુંગળી વગેરેનાં પિત્તાં મૂકી ચટણી, ચીઝ, જામ, ટમેટાનો સૉસ વગેરે લગાડી બનાવાતી એક વાનગી.