સુનાવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુનાવણી

સ્ત્રીલિંગ

  • 1

    ન્યાયાધીશે ફરિયાદ સાંભળવી તે કે તેને સંભળાવવી તે.

મૂળ

'સુણવું', 'સુણાવવું' ઉપરથી; સર૰ हिं. सुनावनी, म.