સંનિપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંનિપાત

પુંલિંગ

 • 1

  સનેપાત; ત્રિદોષ; મુઝારો.

 • 2

  અજંપો; સતપત.

 • 3

  ઢગલો.

 • 4

  સાથે મળવું તે.

 • 5

  સંબંધ.

મૂળ

सं.