સંનિહિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંનિહિત

વિશેષણ

  • 1

    સંનિધિમાં આવેલું; પાસેનું.

  • 2

    તૈયાર; હાજર.

  • 3

    સમાવેશ થયેલું; ભેગું.

મૂળ

सं.