સંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપ

પુંલિંગ

 • 1

  ઐક્ય; મેળ.

મૂળ

प्रा. संपाथ (सं. संपात)

સેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેપ

નપુંસક લિંગ

 • 1

  સફરજન.

મૂળ

જુઓ સેબ

સૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂપ

પુંલિંગ

 • 1

  વિવિધ શાકભાજી બાફીને, એકરસ કરીને તેમાં વિવિધ પ્રકારના મસાલા નાંખીને બનાવવામાં આવતું એક ગરમ પીણું.

મૂળ

इं.

સૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂપ

નપુંસક લિંગ

 • 1

  ભડકી; રાબ.

 • 2

  એક પ્રકારનું શાકનું ઓસામણ.

મૂળ

सं.