સૂપડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂપડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું સૂપડું.

  • 2

    હાથ-પીંજણના છેડે આવતો ત્રિકોણ ભાગ.

મૂળ

प्रा. सुप्प (सं. सूर्प)+ડું