સપ્તકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તકોણ

વિશેષણ

  • 1

    સાત ખુણાવાળું.

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    સાત ખૂણાવાળી આકૃતિ.