સપ્તભંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તભંગી

સ્ત્રીલિંગ

  • 1

    જૈન સ્યાદ્વાદના સાત અવયવ (હોય પણ ખરું–स्यादास्ति,ન પણ હોય–स्यान्नास्ति, વર્ણવી ન શકાય તેવું હોય–स्यादवक्तव्य, એ ત્રણના મિશ્રણથી થતા).