સપનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપનું

નપુંસક લિંગ

  • 1

    સ્વપ્ન; ઊંઘમાં ભાસતો દેખાવ; સમણું (સપનું આવવું).

સુપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપન

નપુંસક લિંગ

  • 1

    સ્વપ્ન; ઊંઘમાં ભાસતો દેખાવ; સમણું.

મૂળ

સર૰ हिं.