સંપ્રજ્ઞાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપ્રજ્ઞાત

વિશેષણ

  • 1

    પરિપૂર્ણ રીતે જાણેલું.

  • 2

    જેમાંથી વિચાર વિતર્ક લુપ્ત થયા નથી તેવી (સમાધિ).

મૂળ

सं.